Internet ni Atariethi | Gujarati podcast

10. 2023નું સરવૈયું


Listen Later

ગયા વર્ષ 2023માં મારી આસપાસની ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં શું ફેરફારો થતાં મેં જોયા અને અનુભવ્યા તે અંગે મારા વિચારો. લાંબા સમય પછી આ સ્પેશિયલ એપિસોડ સાથે આવ્યો છું.


Email: [email protected] પર આપના પ્રતિભાવ મોકલો અથવા સ્પોટિફાય પર વોઇસ મેસેજ પણ મોકલી શકો છો.

...more
View all episodesView all episodes
Download on the App Store

Internet ni Atariethi | Gujarati podcastBy Nizil Shah