Rangili Hetal

આ Pendamic Situation મા સાથે મળી ને લડવાનું છે.


Listen Later

Atyar ni Situation jova jaie to માણસાઈ ni khub jarur che. Apde ek bija per aropo mukisu k a loko e dhyan nathi rakhyu ne pela loko e dhyan nathi rakhyu to government e j steps lidha che COVID-19 thi bachava e નિષ્ફળ jase. Government e સમજી ને j lockdown કર્યું એમાંય આપડે આપડી રીતે જ કર્યું છે એ પછી તાળી કે થાળી હોય કે પછી દિવા પ્રગટાવી ને પ્રાથના હોય. આપડે આ બધામાં જ આપડને સમજ પડી એમ કર્યું. ભૂલ કરી ને ખો આપવું આપડી આદત બની ગઈ છે. ભૂલ આપડે કરવી ને નામ government નુ આપવું કયા તો કોઈ બીજા ની ભૂલ કાઢવી. હજી પણ નઈ સમજસુ ને સાથે મળી ને નઈ લડસુ તો હજી પણ વધારે ખરાબ પરિસથિતિઓમાંથી પસાર થવુ પડશે. હવે આપડે DECIDE કરવાનું છે કે સાથે મળી ને લડવું છે કે ખો આપીને મરવું છે.
...more
View all episodesView all episodes
Download on the App Store

Rangili HetalBy hetal patel