Jahnvi Rupareliya

અમારી છે આંખો by Dhruv Bhatt#poetry heals


Listen Later

અમારી છે આંખો અમારા છે ચશ્માં કહે તારા દર્શન થી શું ભાન આવે

in between 2 thoughts since some time.... why certain things never change... equally why somethings never remains the same....!


Strange how both these questions are inside at the same time as well..!


This is what makes me feel... મને ક્યાંય પુસ્તક ના પાના અડ્યા નહિ!


These questions bring me back to this poem again and again.


Every line hits me deep...


અમારી છે આંખો અમારાં છે ચશ્માં, કહે તારા દર્શનથી શું ભાન આવે?

તમારા છે ગ્રંથો તમારી જ વાણી, કહો કેમ કરતાં મને ગ્યાન આવે?


મને તું જમાના ન બતલાવ રસ્તા જનમ આ જનમ કે પછીના જનમના

મને ક્યાં ખબર છે કે જન્મો તે શું છે અમે તો હતાં ત્યાં ઘણાં ગામ આવે


અમે 'કોણ હું?' જેવી પરવા કરી નહીં, ન પૂછી તને મેં તમારીયે ઓળખ

ઘણાં હોય પાત્રો ઘણી હોય ઘટના બીજું તો કહાણીમાં શું કામ આવે?


અમે કંઈ ન જાણ્યું નથી કાંઈ માંડ્યું જરા બસ આ બેસીને ગીતો જ ગાયાં અને ફક્ત ભરકંઠ પીવાનું સમજ્યા ભલે જામ આવે કે અંજામ આવે


અમારે નથી કોઈ મંજિલ વિસામા કે રસ્તા ખૂટે તો ત્યાં રોકાઈ જઈએ મૂકામો ઉતારા બધુંયે અમારું આ મારગની માટીમાં રમમાણ આવે


ન ભણવું ન ગણવું રખડવું રઝળવું મને ક્યાંય પુસ્તકનાં પાનાં અડ્યાં નહીં

મને જે અડ્યા તે તરતમાં હવા થઈ તરતમાં નદી થઈને જો આમ આવે

...more
View all episodesView all episodes
Download on the App Store

Jahnvi RupareliyaBy Jahnvi Rupareliya