ફેરમેટ ફોકસ પોડકાસ્ટના આ એપિસોડમાં વૈભવી પટેલ એન્જિનિયરિંગ ગ્રાઉટ વિશે વાત કરે છે. અને ફેયરમેટના product ANCHORGROUT વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તે પોલિએસ્ટર આધારિત,high strength થિક્સોટ્રોપિક, ગ્રાઉટ છે. તે ઝડપથી cure થાય છે અને structural elements માટે સુરક્ષિત એન્કરિંગ પ્રદાન કરે છે.