Sign up to save your podcasts
Or

Being Green is More Important than Just Buying Eco Friendly l Chinmai Hemani l The Genius Talk
ચિન્મયી હેમાણીએ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી મેળવી સૌથી પહેલા ચાર વર્ષ રિલાયન્સ ઈન્ફોકોમમાં કામ કર્યું એની સાથે સાથે એમણે ત્યાં 3R એટલે કે રીડ્યુસ, રીયુઝ, રીસાઈકલ (Reduce, Reuse, Recycle) પર કામ કર્યું. ત્યારબાદ TCS મુંબઈમાં ચાર વર્ષ કામ કર્યું જ્યાં એક સારી બાબત એ હતી કે 10 કર્મચારી કોઈ એક કોઝ માટે કામ કરવા ઇચ્છતા હોય તો ક્લ્બ બનાવી શકે, ત્યાં તેમણે એન્વાયરમેન્ટ ક્લ્બની શરૂઆત કરી અને વિકેન્ડ પ્રોગ્રામ્સ કર્યા જેમાં એક્સપર્ટ ટોક, બીચ ક્લીનઅપ, રેલ્વે સ્ટેશન ક્લીનઅપ, નેચર ટ્રેઈલ્સ વગેરે જેવા કાર્યક્રમો કર્યા. ચિન્મયીને આ બધું કરવું ગમતું હતું અને એમાં જ આગળ વધવાની ઈચ્છા હતી એટલે એમણે સારી એવી કોર્પોરેટ જોબ છોડી રૂચીની એન્વાયરમેન્ટ સસ્ટેઈનેબીલીટી પ્લાનર્સ (રૂચીની ESP) નામથી પોતાનું સ્ટાર્ટઅપ કર્યું. જેમાં તેઓ પર્યાવરણ સંરક્ષણ અને જલવાયુ પરિવર્તન માટે કામ કરે છે. ચિન્મયી માને છે કે આજે નહિ તો કાલે સૌએ આના માટે જાગૃત થવું જ પડશે અને આ દિશામાં કામ કરવું જ પડશે. તો આવો જાણીએ એમની સફર એમની પાસેથી જ...
Follow The Genius Talk on:
Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/
Insta: https://www.instagram.com/thegeniustalk/
Twitter: https://twitter.com/thegeniustalk99
#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #ChinmaiHemani #ClimateChangeAwareness #Sustainability #EnvironmentProtection
By The Genius TalkBeing Green is More Important than Just Buying Eco Friendly l Chinmai Hemani l The Genius Talk