My star 🌟 પોડકાસ્ટ ચેનલ. સામાજિક વિજ્ઞાનના શિક્ષક વાગડિયાસેજલબેન તરફથી પ્રસ્તુત કરવામાં આવે છે. ડાઉનલોડ કરો spotify અથવા સર્ચ કરો google પોડકાસ્ટ ચેનલ my star 🔯 જેમાં તમે બધા એપિસોડ સાંભળી શકશો. આ એપિસોડમાં ગુજરાતી ભાષાના પહેલા સૌથી મોટા શબ્દકોશ ભગવદ્ગોમંડલ વિશે તથા તેના પાને પાને ગુજરાતી ભાષાની ચેતનાનને ધબકતી રાખેલી છે. અહીં તેની રચના અને ઇતિહાસની થોડી વાતો મૂકેલી છે. તમને આ એપિસોડ ના માધ્યમથી કે આ લેખથી શું જાણવા મળ્યું તેમના વિશે તમારા પ્રતિભાવો અવશ્ય થી અમને મેસેજ કરશો.