Sign up to save your podcasts
Or

Challenges & Problems are fuel of Success l Dr. Janak Thakkar l The Genius Talk
ઘણા મુવીમાં તમે જોયું હશે કે ભૌતિક સુવિધાઓના અભાવ વચ્ચે નાયક સ્ટ્રીટલાઈટ નીચે બેસી અભ્યાસ કરે અને જીવનમાં પ્રગતિ કરે. આપણા આજના સ્પીકર ડો. જનક ઠક્કર તો એનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અમદાવાદની પોળમાં જન્મી, એક રૂમનાં મકાનમાં 10 વ્યક્તિઓના પરિવારમાં અનેક અભાવો વચ્ચે રહેતા હતા. જાણે આટલું પૂરતું ન હોય એમ કુદરત પણ એમની આકરી કસોટી કરતુ હોય એમ તેઓ ત્યારના SSC (અગિયારમાં ધોરણ) માં આવ્યા અને તેમણે નાની ઉંમરમાં પિતાની છત્ર-છાંયા ગુમાવી. પિતાની આખરી ઈચ્છા હતી કે એમનો પુત્ર ભણી-ગણીને ડોક્ટર બને. પિતાની આખરી ઈચ્છા પુરી કરવા તનતોડ મહેનત કરી, સરકારી સ્કોલરશીપ પર અભ્યાસ કરી ડોક્ટર બન્યા.
અભ્યાસની સાથે 2 વર્ષ NCC અથવા એરફોર્સ જોઈન કરે એમને 5 માર્ક્સ એક્સ્ટ્રા મળે. આ માટે તેઓએ એરફોર્સ જોઈન કર્યું. એરફોર્સની 2 વર્ષની ટ્રેનીંગ દરમિયાન લાઈફના એવા લેશન્સ શીખવા મળ્યા જે એમને પોતાની કારકિર્દીમાં અને જીવન જીવવામાં પણ ખુબ ઉપયોગી બન્યા.
તો શું છે એ લાઈફ લેશન્સ? અને કંઈ રીતે સ્ટ્રીટલાઈટ નીચે બેસી અભ્યાસ કરનાર બાળક આજે માત્ર રાજકોટ જ નહિ સમગ્ર ગુજરાતમાં ડર્મેટોલોજીસ્ટ અને સ્કીન કેરમાં નામાંકિત ડોક્ટર બન્યા? આવો જાણીએ એમની કહાની એમના જ શબ્દોમાં...
Follow Us:
Facebook: https://www.facebook.com/thegeniustalkofficial
Instagram: https://www.instagram.com/thegeniustalk/
Twitter: https://twitter.com/TheGeniusTalk99
LinkedIn: https://www.linkedin.com/company/72979269/admin/
#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #DrJanakThakkar #Ornaskin #TheGeniusTalkPodcast
By The Genius TalkChallenges & Problems are fuel of Success l Dr. Janak Thakkar l The Genius Talk