CORONA CORONA CORONA ... E loko mate GOOD NEWS bani sake che j loko bahar લટાર મારવા નીકળી પડતાં હતાં તો કોઈ વોક ના નામે નીકળી પડતાં હતાં અને એ લોકો જે આપડા માટે પોતાનો જીવ જોખમ મા નાખી આપડા માટે પોતાની ફરજ બજાવતા લોકો સાથે ગેરવર્તણૂક કરી એમને ખરાબ feel કરાવતા. તો વાત એમ છે કે corona ના case વધી રહ્યા છે તો એ 10% ના લોકો ને વધારે લાંબુ vacation મળી શકે છે.