Smit Nayak's Podcast

Daily Motivation | લાંબો સમય ટકે તેવું પરિવર્તન કેવી રીતે લાવવું ?


Listen Later

જીવનમાં આપણે ઘણા બધા નિશ્ચયો કરતા હોઈએ છીએ. કેટલાક નિશ્ચય એક વર્ષ ટકે છે, કેટલાક છ મહિના, કેટલાક એક મહિનો તો કેટલાક નિશ્ચય માત્ર એક દિવસમાં જ તૂટી જાય છે. કારણ છે આપણે આરંભે શૂરા છીએ. નિશ્ચય લઈ તો લીધો પરંતુ તેને ટકાવી રાખવા માટે વધુ કંઈ કામ કરતા નથી. નિશ્ચયને ટકાવી રાખવા કામ કરવું ખૂબ જરૂરી છે.

...more
View all episodesView all episodes
Download on the App Store

Smit Nayak's PodcastBy Smit Nayak