The Genius Talk l An Inspirational Talk Series

Dairy Worker to Dairy Brand Owner l Rajesh Patel l The Genius Talk


Listen Later

Dairy Worker to Dairy Brand Owner l Rajesh Patel l The Genius Talk

ડેરીના કારીગરથી કારકિર્દીની શરૂઆત કરી આજે Ufresh બ્રાન્ડ ડેરીના માલિક બનવા સુધીની સફર નિખાલસપણે જણાવતા શ્રી રાજેશભાઈ પટેલ. એમની નિખાલસતા આપ સૌને સ્પર્શી જશે. રાજેશભાઈ કોઈપણ પ્રકારના ઉચ્ચ અભ્યાસ વગર એમની કોઠાસૂઝ અને સાહસિક્તાથી રસ્તાની તકલીફોને હંફાવી સફળતા પૂર્વક આજે Ufresh નામની બ્રાન્ડ બનાવી છે. જે રાજકોટ ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ ખુબ ઝડપથી આગળ વધી રહી છે. આવો જાણીએ એમની આ સફર વિષે એમના જ શબ્દોમાં...  

Follow Us: 

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial

Instagram: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/TheGeniusTalk99

LinkedIn: https://www.linkedin.com/company/72979269/admin/ 


#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #Ufresh #RajeshbhaiPatel #UfreshRajkot #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk