વાર્તાવિશ્વ | Vartavishwa

ડેથ ક્લીનિંગ | Death Cleaning


Listen Later

મૃત્યુ ને અવસર સમજી ને પોતાની હયાતીમાંજ તેને ઉજવવાની વાત 


✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા


વાર્તાવિશ્વસબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

A thought of treating death as an opportunity and celebrating it while still alive.


✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: Asha


Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.


...more
View all episodesView all episodes
Download on the App Store

વાર્તાવિશ્વ | VartavishwaBy સબરસ | Sabras