ભારતના સ્થાપત્યમાં અગત્યનું સ્થાન ધરાવતા આબુ પર્વત પર આવેલા જૈન દેરાસર દેલવાડાના દેરા વિશે આ એપિસોડમાં વિસ્તૃત વાતો પ્રસ્તુત છે. આબુ પર્વત પરની કલગી જેને કહી શકાય તેવા દેલવાડાના જીનાલયો કોણે બનાવ્યા? તેના નિર્માણ કાર્યમાં કેટલો ખર્ચ થયો? આ મંદિરના નિર્માણમાં કેટલા વર્ષ લાગ્યા? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે સાંભળતા રહો આ એપિસોડ..