The Genius Talk l An Inspirational Talk Series

Dyslexia is not a Disability, it’s a Different Ability l Dr. Deepa Raja l The Genius Talk


Listen Later

Dyslexia is not a Disability, it’s a Different Ability l Dr. Deepa Raja l The Genius Talk

ડિસ્લેક્સીયા વિષે ખુબ ઓછી અવેરનેસ હતી સમાજમાં પરંતુ "તારે જમીન પર" મૂવી રીલીઝ થયા પછી સમાજમાં લોકોને ખ્યાલ આવ્યો કે આવી પણ કોઈ બીમારી હોય શકે છે. ઓક્ટોબર મહિનાને ડિસ્લેક્સીયા મંથ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ મુદ્દે હજુ ઘણું કરવાની જરૂર છે.   

ડો. દીપા રાજા હોમિયોપેથીની ખુબ સારી પ્રેકટીસ કરી રહ્યા હતા. એમની પ્રેગનન્સી દરમિયાન રુબેલા ઇન્ફેકશનને કારણે એમના બાળકને ડિસ્લેક્સીયાની બીમારી લાગુ પડી. આ બીમારીવાળા બાળકો શરૂઆતમાં ખુબ નોર્મલ જ લાગે પરંતુ જ્યારથી અભ્યાસ શરુ થાય ત્યારે લોકોને ખ્યાલ આવે કે કંઈક પ્રોબ્લેમ છે. આવા બાળકોમાં કોઈ ડિસેબિલિટી નથી પણ તેઓમાં અલગ અબિલિટી હોય છે. તેના પર ધ્યાન આપી આવા બાળકોને શરૂઆતથી સારી ટ્રીટમેન્ટ મળે તો તેઓ પણ પોતાની ક્ષમતાઓ બતાવી શકે છે અને જીવનમાં બીજા સામાન્ય લોકોની જેમ જ અથવા તો એમના કરતા પણ વધારે સારું પ્રદર્શન કરી શકે છે. તો આવો જાણીએ ડો. દીપા રાજાની સફર વિશે એમની પાસેથી જ...      


Follow The Genius Talk on:  

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99 

#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #DrDeepaRaja #Dyslexia #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk