Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
The podcast episodes aim at catering platform to the children from the village area to express their mind. It is an attempt to bring their hidden talent and provide them the educational atmosphere tha... more
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.
April 20, 2022Aachman - આભાર (Thanks) S2 l E12Aachman - આભાર (Thanks) S2 l E12જેણે આપણને કશુંક આપ્યું છે તેનો આભાર માનવાનું ક્યારેય ન ચૂકીએ. ઉપકારનો બદલો ઉપકાર એ જ સાચો આભાર. જે શક્તિ મને ન માગતાં અઢળક આપતી રહેલી છે તેને આભાર સહ વંદન... ...more6minPlay
March 20, 2022Aachman - પરિવર્તન (Change) S2 l E11Aachman - પરિવર્તન (Change) S2 l E11પ્રભુની બનાવેલી દુનિયામાં પરિવર્તન થતું જ રહેલું છે. આપણે તેને અનુકૂળ થઈ જીવતાં શીખીએ. પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે ત્યારે કુદરતના નિયમોને અનુસરીએ. ...more6minPlay
February 16, 2022Aachman - હકારાત્મકતા (Positivity) S2 l E10Aachman - હકારાત્મકતા (Positivity) S2 l E10જીવનના દરેક ક્ષેત્રમાં હકારાત્મકતા હશે તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. ચાલો, 'પાણીનો પ્યાલો અડધો ખાલી નહિ, પણ અડધો ભરેલો છે' એવું જ વિચારીએ. ...more6minPlay
January 18, 2022Aachman - મિત્રતા (Friendship) S2 l E9 Aachman - મિત્રતા (Friendship) S2 l E9 અંધારામાં આશાનું કિરણ અને જેને આપણી સફળતાની ખુશી હોય તે સાચો મિત્ર. આંખો બંધ કરી વિશ્વાસ થઈ શકે અને જીવનનો ધબકાર અને શ્વાસ છે મિત્ર. ...more6minPlay
December 17, 2021Aachman - 'ક્ષમા' (Forgiveness) S2 l E8Aachman - S2 l E8 'ક્ષમા' (Forgiveness) ફરી ભૂલ ન થાય તો સાચી માફી માંગી કહેવાય અને સામેવાળા પ્રત્યે પૂર્વગ્રહ ન રહે તો માફી આપી કહેવાય. વિવેકાનંદે કહ્યું છે કે, "કોઈ વ્યક્તિના દોષ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ." 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્..'...more7minPlay
November 21, 2021Aachman - બાળક (Child) S2 l E7Aachman - બાળક (Child) S2 l E7 પરમાત્માના પ્રેમ સ્વરૂપ બાળકોના કોલાહલમાં વર્ષો વીતે એના જેવો બીજો ક્યોં સવિશેષ આનંદ હોય ? ચાલો, બાળકોને વિચારો નહિ, પ્રેમ આપીએ....more7minPlay
October 19, 2021Aachman - સ્વચ્છતા (Hygiene) S2 l E66Aachman - સ્વચ્છતા (Hygiene) S2 l E6સ્વચ્છતાને Wel Come, ગંદકીને Bye Bye. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ. કુટેવો થી દૂર રહેવા મન બનાવીએ. તંદુરસ્ત અને નિરામય માટે સ્વચ્છાગ્રહી બનીએ. 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત.'...more6minPlay
September 19, 2021Aachman - સફળતા (Success) S2 l E5Aachman - સફળતા (Success) S2 l E5 સંઘર્ષ ક્યારેય સમાપ્ત થતો નથી. તેની સામે રોજ ઝઝૂમવું એ જ સફળતાનો એકમાત્ર ઉપાય છે. ...more6minPlay
August 17, 2021Aachman - મદદ (Help) S2 | E4Aachman - મદદ (Help) S2 | E4 બાળકની અપેક્ષા વગર નિઃસ્વાર્થ બીજાને ઉપયોગી થવું એટલે મદદ. મદદ હૈયાની ભાષા છે ત્યારે હૃદયમાં મદદનું ઝરણું ફૂટે તો જ કોઈને હાથ આપી શકાય. ચાલો, નિષ્ઠા પૂર્વક બીજાને મદદરૂપ થઈએ....more6minPlay
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.