Kishan An Educator and Motivational Speaker .........

Episode : 19 : સમય - 2 : Time: Part - 2


Listen Later

સમય. કેવો અદ્ભુત છે આ શબ્દ! પણ સમય એટલે શું એ આપણે ખરેખર સમજી શક્યા છીએ કે કેમ એ સવાલ છે. સમય પરમાત્મા જેવો છે જે છે પણ દેખાતો નથી. આપણી સમયની વ્યાખ્યા શું હોય છે? એને જોવાની આપણી આવડત કેવળ ઘડિયાળ છે અથવા સવાર, બપોર કે સાંજ કે રાત છે. હવે તો મોબાઇલ યુગમાં સમય માટે ઘડિયાળની પણ જરૂર પડતી નથી. મોબાઇલમાં તરત જ દેખાય છે. બાકી અગાઉના સમયમાં કોઈને સમય અર્થાત્ કેટલા વાગ્યા એમ પૂછીએ ત્યારે સામેની વ્યક્તિ હાથનું કાંડું વાંકું કરી કાંડાઘડિયાળમાં જોઈ કહે કે આટલા વાગ્યા.. સમયના આધારે લોકો અમીર કે ગરીબ બનતા હોય છે..

...more
View all episodesView all episodes
Download on the App Store

Kishan An Educator and Motivational Speaker .........By Kishan (A Name of Lord Krishna)