Sign up to save your podcasts
Or

Everything Negative, Pressure, Challenges - is all an Opportunity for Me to Rise l Vanita Rathod l The Genius Talk
વનિતા રાઠોડ માત્ર શિક્ષણ જ નહિ અનેક સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે. દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના રોજ 6 વૃક્ષો વાવીને જ પાણી પીવાનો સંકલ્પ લીધો છે. આ વર્ષે એમણે 7000 જેટલા રોપા વાવ્યા છે.
આજે શિક્ષક દિન નિમિતે રાષ્ટ્રપતિના હાથે 2 ગુજરાતના શિક્ષકો રાષ્ટ્રીય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવવા જઈ રહ્યા છે ત્યારે સમ્રગ ગુજરાત માટે આ ગૌરવની વાત છે. એમાંના એક છે રાજકોટના શાળા ન. 93 ના પ્રિન્સીપાલ વનિતા રાઠોડ. અદેપર જેવા નાના ગામથી શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર વનિતા રાઠોડ, એક શિક્ષક ધારે તો શું કરી શકે એનું જીવંત ઉદાહરણ છે.
એમના બાળકો ભણવામાં તો સારા બને એ ઉપરાંત અલગ અલગ પ્રવુતિઓ દ્વારા સર્વાંગી વિકાસ થાય એ માટે તેઓ ખાસ ધ્યાન આપે છે. એમની સ્કૂલમાં રમત ગમતનું મેદાન તૈયાર કરાવી સ્પોર્ટ્સ અથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી એસ્થેટિક અને બાસ્કેટબોલના કોચ સ્કૂલ માટે મેળવ્યા. આજે આ બાળકો ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ સુધી રમવા ગયા છે. આ સિવાય બાળકો નાનપણથી સપનાઓ જોતા શીખે અને પોતાને શું બનવું છે એ નક્કી કરી શકે એ માટે રેગ્યુલર મોટીવેશનલ ટોકનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ ફિલ્ડના લોકોને બોલાવવામાં આવે છે જેમ કે કલેક્ટર, કમિશ્નર, બિઝનેસમેન, ડોક્ટર, પાઇલોટ, અન્ય પ્રોફેશનલ્સ વગેરે.
2012 થી આ સ્કૂલને 4 નેશનલ એવોર્ડ, 13 સ્ટેટ એવોર્ડ અને 110 વખત લોકલ સન્માન મળ્યું છે. તોઆવો જાણીએ તેઓ આ બધું કઈ રીતે કરી શક્યા...
Follow The Genius Talk:
Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/
Insta: https://www.instagram.com/thegeniustalk/
Twitter: https://twitter.com/thegeniustalk99
#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #VanitaRathod #Educationist #TheGeniusTalkPodcast
By The Genius TalkEverything Negative, Pressure, Challenges - is all an Opportunity for Me to Rise l Vanita Rathod l The Genius Talk