The Genius Talk l An Inspirational Talk Series

Extraordinary Success Requires Extraordinary Sacrifice l Harshal Mankad l The Genius Talk


Listen Later

Extraordinary Success Requires Extraordinary Sacrifice l Harshal Mankad l The Genius Talk

અસાધારણ સફળતા મેળવવા અસાધારણ ભોગ આપવો પડે છે. હર્ષલ માંકડ માને છે કે સફળતા કરતા અસફળતા વધુ શીખવે છે. પોતે પણ એક સમયે UPSC ની પરીક્ષા પાસ કરવા ઇચ્છતા હતા પરંતુ ન કરી શક્યા આ નિષ્ફ્ળતાએ એમને ઘણું શીખવ્યું અને ફરીથી પ્રયાસ કરતા શીખવ્યું.

જીવનની જરૂરીયાત પુરી કરવા માટે એક ફિક્સ ઈન્ક્મ જરૂરી હોય છે એના માટે બેંકની જોબ કરી રહ્યા છે. લોકો જયારે એક જોબ કે બિઝનેસથી થાકી જતા હોય છે ને ફરીયાદ કરતા હોય છે કે બીજું કંઈ કરવા માટે સમય જ ક્યાં મળે છે, એમને મલ્ટી ટાસ્કીંગ કેમ કરવું એ હર્ષલ પાસેથી શીખવા જેવું છે. જોબની સાથે એમને પોતાના શોખ પણ પુરા કર્યા છે અને નવી નવી વસ્તુઓ પણ ટ્રાઈ કરી છે. તેમને ટીચર થવાનો શોખ હતો તો ટીચર થયા, મોટીવેશનલ સ્પીકર પણ થયા, લખવાનો શોખ હતો તો પાંચ પુસ્તક પણ લખ્યા. છઠું પુસ્તક જયારે લખી રહ્યા હતા ત્યારે અચાનક સંજોગો સર્જાતા ગયા અને એના પર ફિલ્મ બનાવાનું નક્કી થયું. ફિલ્મ બનાવાનું નક્કી તો થયું પણ નાયકનો રોલ કોણ નિભાવશે? આખરે આ રોલ તેઓ જ નિભાવે એવું નક્કી થયું અને આ રીતે હર્ષલ ગુજરાતી ફિલ્મ "યુવા સરકાર" થી બની ગયા ગુજરાતી સિને જગતના સ્ટાર. IMDB રેટિંગ મુજબ "યુવા સરકાર" 2020 ની સૌથી સફળ ગુજરાતી ફિલ્મ છે. તો આવો જાણીએ એમની કહાની એમની પાસેથી જ...

Follow The Genius Talk:

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99

#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #HarshalMankad #YuvaSarkar #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk