ફેરમેટ ફોકસ પોડકાસ્ટ ના આ એપિસોડમાં વૈભવી પટેલ એડમિક્ષ્ચર પ્રોડક્ટ FAIRFIBRE વિશે વાત કરે છે. તે રાસાયણિક રીતે treated કરાયેલ પોલીપ્રોપીલિન ફાઇબર reignforced product છે જે કોંક્રિટ અને મોર્ટારમાં ઉપયોગ માટે ડિઝાઇન થયેલ છે. આ પ્રકાર ના fibers મિશ્રણને ઘણા ફાયદા આપે છે.