Hey girls gang and guys... Females ne unknown number per thi call message ava bau common che and apde a common word boli boli ne common karyu che but actual ma a situation common nathi. અડધી રાતે jyare unknown number per thi call ave tyare chhokari na manma k eni family na man ma su vichar ave e jeni per vitayu hase ene j khabar hase. Phone પર હેરાન કરનાર જયારે તમારા નામ ની સાથે ઘર નું address અને તમારા આવા જવાના timings કહે ત્યારે જ હાલત થાય એ આપડે વિચારી પણ ના શકીએ. શું આવું COMMON માની IGNORE કરવું અને BLOCK કરવુ એજ સોલ્યુશન છે?