🔯 🌟 MY STAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ ચેનલ શૈક્ષણિક હેતુસર બનાવવામાં આવેલી છે.આ ચેનલ નો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય અને તેનામાં નવું જાણવાની જિજ્ઞાસા વિકસે તે છે. પ્રસ્તુત એપિસોડ માં ભારતની જીવનદાયિની નદી ગંગા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. એપિસોડ અંગે આપના મંતવ્ય આવકાર્ય છે.. PODECAST CHANNEL MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે google માં સર્ચ કરો MY STAR અથવા SPOTIFY APP પર પણ તમે સાંભળી શકો છો.