Podecast channel MYSTAR જાંબુડી પ્રાથમિક શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થી દ્વારા ચલાવવામાં આવે છે. MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે google માં અથવા Spotify મા સર્ચ કરો 🔯 MYATAR એપિસોડને વધારે સારો બનાવવા માટે તમારા સૂચનો આવકાર્ય છે. આ એપિસોડમાં ગુજરાતમાં આવેલી અડાલજની વાવ વિશે ની માહિતી આપેલી છે