PODECAST CHANNEL MYSTAR આ ચેનલ જાંબુડી પ્રાથમિક શાળાના બાળકો તથા તેમના શિક્ષક શ્રી વાગડિયા સેજલ દ્વારા ચલાવવામાં આવે છે. પ્રસ્તુત જુદા જુદા એપિસોડમાં તમે સાંભળશો તિરંગા વિશે કવિતા તથા તિરંગા નુ મહત્વ અને તિરંગા ના ઇતિહાસ વિશેની અવનવી વાતો. તો સાંભળતા રહો ANCHOR FM PODCAST CHANNEL MY STAR