The Genius Talk l An Inspirational Talk Series

I will Either Find a Way or Make One l Bhaskar Rathod l The Genius Talk


Listen Later

I will Either Find a Way or Make One l Bhaskar Rathod l The Genius Talk

ફર્નિચરના કારીગર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ભાસ્કરભાઈ રાઠોડ આજે ડ્રિમ ડેકોર ફર્નિચર બ્રાન્ડના માલિક છે. જે  આજે જામનગર, ભાવનગર અને પોરબંદરમાં નામાંકિત ફર્નિચર બ્રાન્ડ છે. તેમની બિઝનેસ પોલિસી, એમનું માઈન્ડ સેટ અને એમનો કોન્ફીડન્સ દરેક સ્ટાર્ટ અપ અને યુવા આન્ટરપ્રિન્યોર માટે પ્રેરણારૂપ છે.    

આ ઉપરાંત સફળતા મેળવ્યા પછી શું? એ પ્રશ્ન દરેક સફળ લોકોને થતો હોય છે એનું ઉદાહરણ પણ ભાસ્કરભાઈ છે. જેમણે પોતે સફળતા મેળવ્યા પછી પોતાના કુટુંબીજનોને આગળ લઇ આવવામાં મદદરૂપ બન્યા ત્યારબાદ જામનગરમાં 5 સ્ટાર રિસોર્ટ જેવું "વાત્સલ્ય ધામ" ઓલ્ડ એજ હોમ બનાવ્યું જેમાં છેલ્લા 10 વર્ષથી 50 જેટલા વૃદ્ધોને માબાપની જેમ રાખીને એમની સેવા કરે છે.   

જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય કે તમારો બિઝનેસ ગ્રો કરવા માંગતા હોય તો આ એપિસોડ અચૂક જુઓ...   

Follow Us: 

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial

Instagram: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/TheGeniusTalk99

LinkedIn: https://www.linkedin.com/company/72979269/admin/ 


#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #BhaskarRathod #DreamDecorFurniture #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk