અરણ્ય નો સાદ Aranya no saad

In conversation with Vikram Gadhvi


Listen Later

આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે. વિક્રમભાઈ ગુજરાત ભર માં સરિસરૂપ ના સંરક્ષણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. એ વિચાર ના અંતર્ગત એમને સરીસરૂપ સંરક્ષણ સોસાયટી,ગુજરાત એટલે કે reptile conservation socity, gujarat જે RCSG તરીકે પણ ઓળખાય છે એવા INITIATE ની શરૂઆત કરી.

 

તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.

 

Host

Chital Patel

અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

Instagram: https://www.instagram.com/naturalist_foundation/

Facebook: https://www.facebook.com/naturalist.team

 

ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

 

જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

https://www.patreon.com/naturalistfoundation

 

આભાર!

...more
View all episodesView all episodes
Download on the App Store

અરણ્ય નો સાદ Aranya no saadBy NaturalisT Foundation