હાલના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટને કારણે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. તેની સામે જાગૃતિ માટે દર વર્ષે 19મી માર્ચ યુનેસ્કો દ્વારા 'ઇન્ટરનેશનલ ડે ફોર ડિજિટલ લર્નિંગ' તરીકે ઉજ્વાય છે. ઘરમાં રહીને દુનિયા ચલાવતી મહિલાઓએ ડિજિટલ શિક્ષણ મેળવવું આવશ્યક છે, જેથી પોતાની અને પરિવારની સારી રીતે સંભાળ લઇ શકે, મહિલાઓ માટે અનિવાર્ય કહી શકાય એવી ડિજિટલ જાણકારી મેળવી લઈએ..
મહિલાઓએ અચૂક શીખવા જેવી ડિજિટલ આવડતો