The Genius Talk l An Inspirational Talk Series

Kirana Store to IT Company l Kapeel Patel l The Genius Talk


Listen Later

Kirana Store to IT Company l Kapeel Patel l The Genius Talk

મન હોય તો માળવે જવાય એ કહેવત મુજબ કપિલ પટેલને બાળપણથી આઈ.ટી. પ્રત્યે લગાવ હતો. તેઓ ગોંડલ પાસે આવેલ નાના ગામડામાં રહેતા હતા અને એમના પિતાની કરીયાણાની દુકાન સંભાળતા હતા. પરંતુ એમના સપનાઓ મોટા હતા અને કંઈક કરી બતાવવાનું ઝનુન એમના મનમાં હતું. એમણે કરીયાણાની દુકાન પરથી જ કામની શરુઆત કરી અને દરરોજ 19 કલાક સુધી રાત દિવસ જોયા વગર કામ કર્યું. આખરે એમની મહેનત રંગ લાવી અને બિઝનેસ માં પ્રગતિ કરતા ગયા. આપને જાણીને નવાઈ લાગશે પણ જ્યાં લોકડાઉનમાં મોટાભાગના બીઝનેસને ખુબ ખરાબ અસર થઇ છે ત્યારે કપિલભાઈ ત્રણ ગણો બીઝનેસ વધાર્યો, તો આવો જાણીએ એમની કહાની એમની પાસેથી જ...    


Follow Us:  

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99

#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #KapeelPatel #ITProfessional #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk