MYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક વાગડીયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો Spotify અથવા સર્ચ કરો google પર MYSTAR. એપિસોડ ને વધારે સારા બનાવવા માટે તમારા સૂચનો આવકાર્ય છે. મેસેજ બોક્સ માં તમે તમારા પ્રતિભાવ આપી શક્શો.