MYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના બાળકો તથા તેમના શિક્ષક વાગડિયા સેજલબેન દ્વારા ચલાવવામાં આવે છે. માય સ્ટાર ના બધા એપિસોડ સાંભળવા માટે google માં સર્ચ કરો MYSTAR અથવા Spotify app પર સર્ચ કરો MYSTAR. આ ચેનલને વધારે સુસસ્જ બનાવવા માટે આપના સૂચનો આવકાર્ય છે. આ એપિસોડમાં ધોરણ છ વિદ્યાર્થીની નેહલની દયાળુ શિકારી કહાની તમે સાંભળી શકશો.. special thanks anchor fm..