MYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે આ એપિસોડમાં તમે સાંભળી શકશો ધોરણ 6 ની વિદ્યાર્થી ધ્યાની અને નેહલ નો અવાજ જે એક સાચી ઘટના પર આધારિત કહાની રેસમાં વિશે સંભળાવશે. MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે google માં સર્ચ કરો અથવા Spotify app પર સર્ચ MYSTAR કરો અને સાંભળતા રહો ANCHOR FM.. PODECAST CHANNEL MYSTAR