Know My Guru

Know My Guru

By Know My GuruReligion & Spirituality
Download on the App Store

Know My Guru episodes

  • Shrvan yagn- Prvchan of Mahant swami Maharaj (શ્રવણ યજ્ઞ-મહંતસ્વામી મહારાજનું પ્રવચન )
    શ્રવણ યજ્ઞ
    પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના પ્રસંગોનું રોજ ૭ થી ૧૦ મિનિટ શ્રવણ.
    ગુણકથન યજ્ઞ
    સ્વામીશ્રીનો નવો પ્રસંગ સોશિયલ મીડિયા થી વધુમાં વધુ સગા-સ્નેહીને જણાવવો
    Shrvan Yagn
    listen swsmishri's blessing and prsang everyday.
    Gunkathan Yagn
    share swsmishri's prsang every day to yours freinds-family members by social media
    36 min
  • Shrvan yagn- Prvchan of Pramukh swami Maharaj (શ્રવણ યજ્ઞ-પ્રમુખસ્વામી મહારાજનું પ્રવચન )
    શ્રવણ યજ્ઞ
    પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના પ્રસંગોનું રોજ ૭ થી ૧૦ મિનિટ શ્રવણ.
    ગુણકથન યજ્ઞ
    સ્વામીશ્રીનો નવો પ્રસંગ સોશિયલ મીડિયા થી વધુમાં વધુ સગા-સ્નેહીને જણાવવો
    Shrvan Yagn
    listen swsmishri's blessing and prsang everyday.
    Gunkathan Yagn
    share swsmishri's prsang every day to yours freinds-family members by social media
    1 hr 5 min
  • Yogi Gita Parayan by MahantSwami Maharaj
    *મહંતસ્વામી મહારાજે થોડા વર્ષો પહેલા બોચાસણમાં યોગીગીતા પર પારાયણ કરેલી તેના બધા જ પ્રવચનો અહિં ઉપલબ્ધ છે. એકાગ્રતાથી સાંભળીને અંતરદ્રષ્ટિ કરીને તે પ્રમાણે વર્તીએ તો દેહ છતાં જ અક્ષરધામના સુખનો અનુભવ થાય એવી અદ્ભુત અમૃતવાણી છે. તો ચાતુર્માસ દરમિયાન આ કથાવાર્તાનો લાભ લઈને મહારાજ-સ્વામી, ગુણાતિત સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરીએ. મહંતસ્વામી મહારાજે ગુરુપૂનમ પર વાત કરીકે આપણે પ્રગટની ભકિત છે તો ખાસ તે ભુલાય નહિં.*
    14 hr 54 min

About Know My Guru

From the publisher's feed

jai swaminarayan.welcome to know my guru podcast where you can listen all audio from baps.