09.11.2020 - By Herat Udavat
અમદાવાદમાં રહેતા બિઝનેસ ટાયકૂન રાજન ઑબરોયની પત્ની એ કરેલુ સ્યૂસાઈડ ઘણા સવાલો અને રહસ્યોની સર્જન કરે છે. અર્બન ગુજરાતીમાં લખાયેલા આ રહસ્યના બધા જ અંક સાંભળનાર માટે રોમાંચક સફર જેવા હશે.