નમસ્તે મિત્રો,
ટીમ The Apoorv Show લઈ ને આવી છે આપની માટે Musical Podcast. તો ચાલો સમજીએ આપણા "હાર્દિક દવે અને મીત દવે" ની સાથે લોક ગીતો નિ સાથે નવરાત્રીનો મહિમા અને ગુજરાતનું Folk Instrument 'રામસાગર' અને આ એપિસોડ ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી થઈયે
#podcast#viral#spotify#applepodcast##hardikdave#meetdave#Theapoorvshow#apoorvpatwl