વાર્તાવિશ્વ | Vartavishwa

ફ્રેન્ચ બ્રિજ | French Bridge


Listen Later

બદનામ ગલીઓમાંથી મુક્તિ મેળવી પોતાનું આકાશ મેળવવા સંઘર્ષ કરતી એક છોકરીની વાર્તા


✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા


વાર્તાવિશ્વસબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

The story of a girl struggling to break free from the infamous streets and reach for her own sky.


✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: Asha


Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

...more
View all episodesView all episodes
Download on the App Store

વાર્તાવિશ્વ | VartavishwaBy સબરસ | Sabras