કીર્તિ દેવની ગુજરાતી ટૂંકી વાર્તાઓ (Kirti Dev's Gujarati Short Stories)

ફ્રી ચોકલેટ (FREE CHOCOLATE)


Listen Later

કોઈ અજાણી છોકરી તમને અમસ્તા જ ચોકલેટ આપી જાય તો તમે શું કરો? એક યુવાન સાથે આ ઘટના થતાં તેના શું પ્રતીભાવ છે અને તેની શું વિચારધારા છે. તેની વાત કીર્તિદેવ રચિત ગુજરાતી ટૂંકી વાર્તા ફ્રી ચોકલેટમાં થઈ છે. જેને અવાજ આપ્યો છે કીર્તિ દેવએ. જરૂર સાંભળો વાર્તા ફ્રી ચોકલેટ (FREE CHOCOLATE)

...more
View all episodesView all episodes
Download on the App Store

કીર્તિ દેવની ગુજરાતી ટૂંકી વાર્તાઓ (Kirti Dev's Gujarati Short Stories)By Kirti Dev