WinTuneIn

પ્રારંભ.......


Listen Later

હજારો મિલ લાંબી યાત્રા એક કદમ થી શરૂઆત થાય છે.

જેની શરૂઆત થાય એનો અંત પણ આવે.

શરૂઆત કરવા માટે સપના , શમણાં અને લક્ષ્ય ની સાથે કર્મ કરવા માટે પ્રેરણા અને તૈયારી જોઇયે.......જી હા એ માટે તૈયાર છો તમે ?

જી મિત્રો તો હું આપનો હોસ્ટ પણ તૈયાર જ છે !!!!

ચાલો પ્રારંભ કરીએ...... 

...more
View all episodesView all episodes
Download on the App Store

WinTuneInBy Lalit Chande