Sign up to save your podcasts
Or
Protect Child from Child Absuing l Hemal Dave l The Genius Talk
પ્રોફેશનલ કાઉન્સેલર, ઓલ ઇન્ડિયા રેડીઓ એનાઉન્સર, એન્કર, સિંગર, ડ્રામા આર્ટીસ્ટ, રાઇટર એવા મલ્ટી ટેલન્ટેડ હેમલબેન દવેને બાળપણથી સેવા પ્રત્યે લગાવ હતો. એક મુકામ પર પહોંચી સેવા કરવી એના બદલે એમણે પહેલી કમાણીથી જ પોતાની આવકના 10% રકમ સેવા પાછળ આપી રહ્યા છે. તેઓ માને છે સેવાના સીમાડા નથી હોતા. અલગ અલગ રીતે સમાજસેવા તેઓ કરી જ રહ્યા હતા.
ઘણા NGO કે સામાજીક સંસ્થા પણ પોતાની રીતે સેવા કરી જ રહ્યા છે અને સારું કામ પણ કરી જ રહ્યા છે. પરંતુ ચાઈલ્ડ સેક્સયુઅલ અબ્યુઝિંગ પ્રત્યે સમાજમાં જોઈએ એટલું કામ નથી થઇ રહ્યું ઉપરાંત એવા બનાવો પણ ઉતરોતર વધી રહ્યા છે અને જેની નેગેટીવ અસર બાળકો પર આજીવન રહે છે ત્યારે હેમલબેને આ તરફ કામ કરવાનું નક્કી કર્યું. આ માટે એમણે ઓજસ્વીની ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ દુષણને અટકાવવા બાળકોમાં જાગૃતિ લાવવા તેમણે બાળકોને આ વિશે સમજ આપવાની શરુ કરી જેમાં સ્વરક્ષણ અભિયાન, મેચ્યુરિટી અવેરનેસ સેમીનાર, આ ઉપરાંત પણ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તેઓ શ્રીમદ ભગવત ગીતાને આદર્શ માની એના ઉપદેશને સાક્ષાત જીવી પણ રહ્યા છે. તેઓ માને છે કે ફાઉન્ડેશન દ્વારા જે કંઈ કાર્ય થઇ રહ્યું છે એ કુદરત જ બધું કરાવી રહ્યા છે અને તેઓ તો નિમિત્ત માત્ર છે.
Follow The Genius Talk:
Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/
Insta: https://www.instagram.com/thegeniustalk/
Twitter: https://twitter.com/thegeniustalk99
#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #HemalDave #OjaswiniFoundation #TheGeniusTalkPodcast