વાત આસપાસ ની લલિત સાથે......28 ફેબ્રુઆરી , નેશનલ સાયન્સ દિવસ.....હવે નો સમય માહિતી , જ્ઞાન , ટેક્નોલોજીનો છે....આપણા યુવાનો વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી તરફ વાળવા હોય તો વિદ્યાર્થી અવસ્થામાં જિજ્ઞાશા વિકશે અને તે માટે સવાલ પૂછવાને પ્રોત્સાહન મળે તેમજ પ્રશ્નો ના યોગ્ય અને સમય સર જવાબ મળે તેવા પ્રયત્નો કરવા જોઇયે.......આ જ રીતે સાયન્સ ડે ઉજવાય તો આવનારા દિવસો માં ક્રાંતિ થશે.