અરણ્ય નો સાદ Aranya no saad

S1E19: જંગલ ના સમાચાર


Listen Later

Contents:

હિમાલયન સ્લોપ પર ઉગાડવા મા આવેલ ઘાસ • ભારતીય બાઇસનનું મોત


ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ કે  ઉત્તરાખંડના એક સંશોધન અને સંરક્ષણ કેન્દ્રમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે 70 થી વધુ ઘાસની જાતો હિમાલયન સ્લોપ પર ઉગાડવામાં આવી છે અને પુને મા થયેલ ભારતીય બાઇસનનું મોત; અહીં શા માટે મનુષ્યને તેના મૃત્યુ માટે જવાબદાર માનવું જોઈએ.


Host

Chital Patel

https://instagram.com/the_white_spotted_deer?igshid=c48zvowrhvil


અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.

Instagram: https://www.instagram.com/naturalist_foundation/

Facebook: https://www.facebook.com/naturalist.team


જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

https://www.patreon.com/naturalistfoundation

...more
View all episodesView all episodes
Download on the App Store

અરણ્ય નો સાદ Aranya no saadBy NaturalisT Foundation