Anchor fm podecast channel MYSTAR 🔯 THE VOICE OF JAMBUDI PRIMARY SCHOOL TEACHER SEJAL VAGADIYA dounloud Spotify or Google podcast to listen every episode. Special Thanks to www.choicemusic.com. My 🔯 STAR પોડકાસ્ટ ચેનલ જે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક વાગડિયા સેજલ અને વિદ્યાર્થીઓના સહયોગથી બનાવેલી છે. વિદ્યાર્થીઓને જ્યારે ઘરે બેઠા અભ્યાસ કરવાનો છે ત્યારે તેમના માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. જેના બધા એપિસોડ તમે google પોડકાસ્ટ અથવા spotify ના માધ્યમથી ઘરબેઠા ગમે ત્યારે ગમે તે સમયે સાંભળી શકશો.