
Sign up to save your podcasts
Or


I am obsessed with the women characters of my life. યાદ ને માપવા નો કોઈ એકમ છે?
#memories #childhood #storytelling#gujrativarta
overthinking ની પરાકાષ્ઠાએ ઉભા રહીને મેં એવા દુઃખો ની કલ્પનાઓ કરી જેનું આ દુનિયામાં અસ્તિત્વ છે જ નહી...
જીવન ના આ સફર માં આપણે કેટલા ઘર બદલીયે છીએ કેટલાય મકાનોને ઘર બનાવીએ છીએ...જાણે જીવન ના અંતિમ સત્ય ને રોજ જીવીએ છીએ...
ચોપડીઓ અને સ્ક્રિન ની દુનિયામાં ખોવાતા પહેલાં હું ઇચ્છુ કે ફક્ત હું જ નહી આ પ્રકૃતિ પણ તમારી માં છે....
From the publisher's feed