The Genius Talk l An Inspirational Talk Series

Satisfaction & Values are More Important than Money l Tejas Jasani l The Genius Talk


Listen Later

Satisfaction & Values are More Important than Money  l Tejas Jasani l The Genius Talk

તેજસ જસાણી એક યુવા આંત્રપ્રિન્યોર છે જે ગેમિંગ ડેવલોપમેન્ટ કંપની ચલાવે છે. જેના માટે કામ કર્યાનો સંતોષ વધુ મહત્વપૂર્ણ છે. તેજસ બિઝનેસમાં પૈસા કરતાં વેલ્યુ અને મોરલ રિસ્પોન્સિબિલિટીને વધુ પ્રાયોરિટી આપે છે. લોકો કદાચ તેજસને ધૂની અથવા પાગલ માને પરંતુ તેજસને તેની કોઈ પરવા નથી એ તો પોતાની મંઝિલ તરફ આગળ વધી રહ્યા છે અને યુવા આંત્રપ્રિન્યોર અને સ્ટાર્ટ અપ માટે પ્રરણારૂપ છે કે 21મી સદીમાં પણ મોરલ અને વેલ્યૂ ને મહત્વ આપી બિઝનેસ કરી શકાય.    

Follow Us: 

Follow Us: 

Facebook: https://www.facebook.com/thegeniustalkofficialInstagram: 

https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/TheGeniusTalk99


TheGeniusTalk99 #TheGeniusTalk #TalkSeries #GeniusTalk #TejasJasani #AppGuru #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk