Sign up to save your podcasts
Or

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડનો ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ?...
સકલગુણનિધાનમ્ એટલે કે સમસ્ત ગુણોનો ખજાનો કે ભંડાર. શ્રીહનુમાનજી ફક્ત જ્ઞાનિ જ નથી, પરંતુ સર્વગુણ સંપન્ન પણ છે. વિનય-વિવેકથી લઈ મહાપરાક્રમ, મસક સમાન સુક્ષ્મરૂપથી લઈ કનક ભુધરાકાર સરીરા, ગુઢ જ્ઞાનની વાતોથી લઈ વિરહનો સંદેશો પહોંચાડવો અને સારા ટીમ મેમ્બરથી લઈ વન મેન આર્મીની જેમ જાતે તમામ કાર્યો કરવા વગેરે તમામ ગુણોનો ભંડાર છે, શ્રીહનુમાનજી. સાથે શ્રીલંગડેજી મહારાજની કથા…
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-013/
જય સિયારામ...
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान, #Sundarkand_explanation_in_Gujarati, #langadeji, #langareji, #લંગડેજી
By Uday Bhayaniગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડનો ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ?...