Uday Bhayani

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય | Sundarkand | सुंदरकांड


Listen Later

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડનો ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય...


શ્રીહનુમાનજી વાનરસેનાને કહે છે કે મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે, તો સાથે મળીને વેઠી લેજો. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો, પરંતુ કોઈએ ભુખ્યુ રહેવાનું નથી કારણ કે ભોજન વગર ભજન થઈ શકે નહી.


લેખ વાંચવા  http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-015/ ક્લિક કરો.


જય સિયારામ...


Website - http://udaybhayani.in

Anchor Podcast - https://anchor.fm/uday-bhayani

Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==


#sundarkand #sunderkand #ramcharitmanas #manas #Ramayana #Ramayan #hanuman #સુંદરકાંડ #રામચરિતમાનસ #માનસ #રામાયણ #હનુમાન #सुंदरकांड #रामचरितमानस #हनुमान #Sundarkand_explanation_in_Gujarati

...more
View all episodesView all episodes
Download on the App Store

Uday BhayaniBy Uday Bhayani