Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड


Listen Later

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડ (ભાગ – ૧૮) - અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત:...  


શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….


લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-018/ ક્લિક કરો.   


જય સીયારામ...   


email - [email protected]   

Website - http://udaybhayani.in   

Anchor Podcast - https://anchor.fm/uday-bhayani   

Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd   

Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw== 

Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

...more
View all episodesView all episodes
Download on the App Store

Uday BhayaniBy Uday Bhayani