Sign up to save your podcasts
Or
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડ (ભાગ – ૨૦) - મનની પવિત્રતાનો મહિમા...
મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે તેને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓના આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરતા શ્રીઅંજનીનંદન. સમાજમાં વ્યાપેલો દંભ અને મગજમાં ભરેલા કચરાની વાત. પાશ્ચાત દેશોમાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ વિઘ્નરૂપે સામે આવતી હોય છે. ‘મોહિ કહાઁ બિશ્રામ’નો સુંદર અર્થ. વગેરે કથા.....
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-020/ ક્લિક કરો.
જય સીયારામ...
email - [email protected]
Website - http://udaybhayani.in
Anchor Podcast - https://anchor.fm/uday-bhayani
Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==
Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en