Sign up to save your podcasts
Or
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૨૩) - સકલગુણ નિધાનમ્ – શ્રીઅંજનીનંદન...
કોઇપણ કાર્ય પાર પાડવા માટે રાજનીતિ મુખ્ય ચાર ઉપાયો. કોઇપણ કાર્ય કરવા પહેલા યુક્તિનો પ્રયોગ કરવો જોઇએ અને યુક્તિથી કાર્ય ન પતે તો જ બળનો ઉપયોગ કરવો જોઇએ, એ જ યોગ્ય નીતિ છે. સુરસા વાસ્તવમાં મુખ પહોળું કરતી જાય છે, જ્યારે શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી મોટું છે તેવું બતાવે છે, જે એક માયા સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં એક પણ ભગવાન શસ્ત્ર વગરના નથી અને સાથે તેના ઉપયોગની મર્યાદાથી પણ આપણે સહુ અવગત જ છીએ. સાચો ભક્ત કોઇની સાથે ઝગડવા કે કોઇને નીચા દેખાડવા કરતા પોતાની લીટી મોટી કરવા માટે, પ્રભુની વધુ સમીપ જવા માટે પ્રયત્નશીલ રહે છે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-023/ ક્લિક કરો.
જય સિયારામ...
email - [email protected]
Website - http://udaybhayani.in
Anchor Podcast - https://anchor.fm/uday-bhayani
Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==
Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
#hanuman, #mainak, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #મૈનાક, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #surasa, #નાગમાતા