Sign up to save your podcasts
Or
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૨૪) - વાસનાનું પ્રતિક સુરસા...
સુરસાએ મુખ આડું ખોલ્યુ હતુ કે ઊભું ખોલ્યુ હતું? ક્યારે અને કોની સામે નાનું બનવું, તે પણ બુદ્ધિચાતુર્યનું પ્રમાણ છે. વાસનાનો ભુખ્યો માણસ વધુને વધુ ભોગ ભોગવવા પોતાની પ્રવૃતિઓનો એટલો વિસ્તાર કરીને બેઠો હોય કે તેને સમેટતા વાર લાગે અર્થાત પોતાની વાસનાઓ કે ઇચ્છાઓને તુરંત છોડી શકતો નથી. પ્રભુભક્ત? તુરંત જ નાનો થઇ શકે. જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે જતા હોય કે જેને જે કાર્ય સોંપવામાં આવ્યુ હોય, તે વ્યક્તિ તેને સોંપવામાં આવેલા કાર્યને કરવા માટે સક્ષમ તો છે ને? તે માટે કાર્યકુશળતાની પરીક્ષા લેવી પડે. પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-024/ ક્લિક કરો.
જય સિયારામ...
email - [email protected]
Website - http://udaybhayani.in
Anchor Podcast - https://anchor.fm/uday-bhayani
Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==
Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
#hanuman, #mainak, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #મૈનાક, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #surasa, #નાગમાતા