Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ - ૨ । Sundarkand | सुंदरकांड


Listen Later

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૭) સત્‌સંગનું મહત્વ - ૨...

સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ. પ્રભુ તો સત્‌સંગીને જ વશ હોય છે, તેનું શ્રીપ્રિયાદાસજીનું એક સુંદર ઉદાહરણ. જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા ॥ એક ઘડીના ચોથા ભાગના સમયના સત્‌સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.

લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-037/ ઉપર ક્લિક કરો.

જય સિયારામ...


વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

ફેસબૂક - https://www.facebook.com/krinuday

પોડકાસ્ટ -

એન્કર - https://anchor.fm/uday-bhayani

સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #સત્‌સંગ, #સત્સંગ, #satsang,

...more
View all episodesView all episodes
Download on the App Store

Uday BhayaniBy Uday Bhayani