Sign up to save your podcasts
Or

ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા - (ભાગ – ૫) - બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી.
પવન તનય એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. આમ, શ્રીહનુમાનજી ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’.....
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-005/
By Uday Bhayaniગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા - (ભાગ – ૫) - બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી.