Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં | Sundarkand explanation in Gujarati with Uday Bhayani


Listen Later

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા, ભાગ - ૬, કવન સો કાજ કઠિન જગ માહીં


શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. શ્રીહનુમાનજીને બાળપણમાં જ અનેક આશીર્વાદ અને વરદાનો મળ્યા હતા. શ્રીહનુમાનજીને બાળપણમાં એક શ્રાપ પણ મળેલો હતો કે, “તેઓ પોતાનું બધું બળ ભૂલી જશે. જ્યારે તેના બળ અને પરાક્રમની પ્રભુ કાર્યાર્થે આવશ્યકતા હશે, તેમજ તેને કોઈ યાદ અપાવશે, ત્યારે તેને બધી શક્તિઓનું પુન:સ્મરણ થશે”. જીવનમાં સદ્‌ગુરુની અનિવાર્યતા વગેરે વિશેની કથા….


લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-006/ ઉપર કલિક કરો.


#સુંદરકાંડ #રામાયણ #Sundarkand #Sunderkand #Ramayan #Ramayana 

...more
View all episodesView all episodes
Download on the App Store

Uday BhayaniBy Uday Bhayani